પ્રશુક્રકોષનો કયો ભાગ શુક્રકોષનો એક્રોઝોમ રચે છે?

  • A
    કણાભસૂત્ર
  • B
    ગોલ્ગીકાય
  • C
    કોષકેન્દ્ર
  • D
    લાયસોઝોમ

Explore More

Similar Questions

શુક્રકાયાંતરણ (spermiogenesis) ની પ્રક્રિયા દરમિયાન,શુક્રકોષોના શીર્ષ નીચેનામાંથી કયા કોષોમાં ખૂંપેલા રહે છે?

ઈંડાના અપૂર્ણ વિભાજન ધરાવતા ક્લીવેજને શું કહેવામાં આવે છે?

$Zona$ $pellucida$ (ઝોના પેલ્યુસિડા) નું નિર્માણ નીચેનામાંથી કોની લાક્ષણિકતા છે?

$A$ - એક્રોઝોમમાં કણાભસૂત્રો (mitochondria) હોય છે.
$R$ - શુક્રકોષનો મધ્યભાગ ઉત્સેચકોથી ભરેલો હોય છે.

માનવ શુક્રકોષની શોધ કોણે કરી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo