જો દૈહિક રંગસૂત્રોની સંખ્યા $40$ હોય,તો શુક્રોત્પાદક નલિકામાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

  • A
    $40$
  • B
    $20$
  • C
    $10$
  • D
    $40$ અને $20$

Explore More

Similar Questions

પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિના સંદર્ભમાં નીચે બે વિધાનો આપેલા છે.
$\text{વિધાન}-I$: આ મોટી જોડમાં આવેલી ગ્રંથિઓ છે, જે મૂત્રાશયની નીચે આવેલી હોય છે.
$\text{વિધાન}-II$: દૂધ જેવું સફેદ, સહેજ એસિડિક પ્રોસ્ટેટિક પ્રવાહી મૂત્રમાર્ગમાં સ્ત્રવિત થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

નીચે આપેલી આકૃતિ ઓળખો.

જો કોઈ કારણસર,માનવ પ્રજનન તંત્રમાં $vasa$ $efferentia$ (શુક્રવાહિકાઓ) અવરોધાય,તો જનનકોષોનું વહન ક્યાંથી થશે નહીં?

શુક્રકોષોના મૂત્રમાર્ગ (urethra) સુધી પહોંચવાનો સાચો માર્ગ દર્શાવો.

શુક્રકોષો ક્યાં પરિપક્વ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo