ક્લેડોઇક ઈંડા શેના અનુકૂલન માટે હોય છે?

  • A
    જલીય જીવન
  • B
    દરિયાઈ જીવન
  • C
    સ્થળચર જીવન
  • D
    હવાઈ જીવન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સૌથી મોટો સ્થલીય ડાયનાસોર છે?

વિધાન : માનવ પૂર્વજોએ ક્યારેય તેમની પૂંછડીઓનો ઉપયોગ કર્યો ન હતો અને તેથી તેમાં પૂંછડી વ્યક્ત કરતું જનીન અદ્રશ્ય થઈ ગયું છે.
કારણ : લેમાર્કનો ઉત્ક્રાંતિવાદ લોકપ્રિય રીતે જર્મ પ્લાઝમના સાતત્યનો સિદ્ધાંત તરીકે ઓળખાય છે.

પતંગિયા (moth),દેડકા અને મચ્છર વચ્ચે શું સમાન છે?

$Malay$ $Archipelago$ એટલે શું?

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(W)$ જરાયુજ સસ્તન અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ $(i)$ અનુકૂલિત પ્રસરણ
$(X)$ ડાર્વિન ફિન્ચ $(ii)$ કેન્દ્રાભિસારી ઉદવિકાસ
$(Y)$ જિરાફ $(iii)$ અપસારી ઉદવિકાસ
$(Z)$ વ્હેલ અને ચામાચિડિયાના અગ્રઉપાંગ $(iv)$ લેમાર્કવાદ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo