પ્રથમ અર્ધીકરણ વિભાજન દરમિયાન પ્રાથમિક પૂર્વશુક્રકોષો શેમાં વિભેદન પામે છે?

  • A
    દ્વિતીયક પૂર્વશુક્રકોષો
  • B
    પ્રાથમિક પૂર્વશુક્રકોષો
  • C
    શુક્રમાતૃકોષ (સ્પર્મેટોગોનિયા)
  • D
    પ્રશુક્રકોષો

Explore More

Similar Questions

પ્રાથમિક પૂર્વ અંડકોષની પ્લોઈડી (રંગસૂત્ર સંખ્યા) જણાવો.

અંડકોષજનન (oogenesis) માટે કયો ક્રમ સાચો છે?

શુક્રકોષજનન પછી કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધે છે?

$.....P.....$ અર્ધીકરણને અંતે શુક્રકોષોનું નિર્માણ કરે છે. $.....Q.....$ જનનકોષોને પોષણ પૂરું પાડે છે.
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad\quad\quad P \quad\quad\quad Q$

કૉલમ જોડો.
કૉલમ $I$ કૉલમ $II$
$(a)$ ગુણન તબક્કો $(1)$ અલ્પવિકસિત પ્રાથમિક પૂર્વ અંડકોષ
$(b)$ વૃદ્ધિ તબક્કો $(2)$ વિકસિત કોષરસથી ભરેલો પ્રાથમિક પૂર્વ અંડકોષ
$(c)$ પરિપક્વન $1$ $(3)$ દ્વિતીય પૂર્વ અંડકોષ
$(d)$ પરિપક્વન $2$ $(4)$ જનન અધિચ્છદ કોષો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo