નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ફલનની ગેરહાજરીમાં,કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય છે.
  • B
    સગર્ભાવસ્થા દરમિયાન માસિકચક્ર બંધ થઈ જાય છે.
  • C
    પુટકીય તબક્કા દરમિયાન,$LH$ અને $FSH$ નો સ્ત્રાવ ઘટે છે.
  • D
    એન્ડોમેટ્રિયમ (ગર્ભાશયનું અંતઃસ્તર) તૂટવાને કારણે માસિક સ્ત્રાવ થાય છે.

Explore More

Similar Questions

માસિક ચક્રમાં કોઈ ભૂમિકા ન હોય તેવા અંતઃસ્ત્રાવનું નામ આપો.

ઋતુચક્ર (Menstrual cycle) શેમાં જોવા મળે છે?

માદામાં અંડપાત (ovulation) માટે કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધુ હોવું જરૂરી છે?

માસિકચક્રના $CESSATION$ (બંધ થવાની પ્રક્રિયા) ને શું કહે છે?

માસિક ચક્ર (Menstrual cycle) કોના દ્વારા નિયંત્રિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo