માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા (પ્રસૂતિ) શેના દ્વારા પ્રેરાય છે?

  • A
    સ્તનગ્રંથિનું વિભેદન
  • B
    ઉલ્વ પ્રવાહીનું દબાણ
  • C
    પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ
  • D
    સંપૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ

Explore More

Similar Questions

સ્તનપાન કરાવતી અવસ્થા દરમિયાન અંડપાત (ovulation) થતું નથી,કારણ કે:

આપેલ આકૃતિમાં $A, B,$ અને $C$ અંતઃસ્ત્રાવોના નામ આપો.

$ . . . . . . $ અંતઃસ્ત્રાવ પ્રસૂતિ (parturition) સાથે સંકળાયેલ છે.

ગર્ભાશયમાંથી સંપૂર્ણ વિકસિત ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયાને ..... તરીકે ઓળખવામાં આવે છે.

પ્રસૂતિ (parturition) માટેના સંકેતો ક્યાંથી ઉદ્ભવે છે - માતા કે ગર્ભમાંથી? પ્રસૂતિમાં સામેલ મુખ્ય અંતઃસ્ત્રાવનું નામ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo