ધ્રુવીય કાય (polar body) નું નિર્માણ નીચેનામાંથી કોના નિર્માણ દરમિયાન થાય છે?

  • A
    શુક્રકોષ
  • B
    અંડકોષ
  • C
    શુક્રકોષમાતૃકોષ
  • D
    દ્વિતીયક પૂર્વશુક્રકોષ

Explore More

Similar Questions

શુક્રકાયાંતરણ (Spermiogenesis) અથવા શુક્રકોષજનન (spermateliosis) એટલે:

જનનકોષજનન (Gametogenesis) એટલે કોનું નિર્માણ?

સસ્તન પ્રાણીઓમાં અંડપિંડની કઈ રચના અંડપાત (ovulation) પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે?

નીચેનામાંથી શેમાં સમજરદીય (isolecithal) અંડકોષો જોવા મળે છે?

$A$ : મનુષ્યમાં,અંડકોષ (ovum) એલેસિથલ (alecithal) પ્રકારનો હોય છે.
$R$ : તે લગભગ જરદી (yolk) મુક્ત હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo