જો મેન્ડલે $14$ રંગસૂત્રોને બદલે $12$ રંગસૂત્રો ધરાવતી વનસ્પતિમાં લક્ષણોની $7$ જોડનો અભ્યાસ કર્યો હોત,તો:

  • A
    તે મુક્ત વિશ્લેષણનો નિયમ શોધી શક્યા ન હોત.
  • B
    તે સંલગ્નતા શોધી શક્યા ન હોત.
  • C
    તે વ્યતિકરણ શોધી શક્યા હોત.
  • D
    તે પ્રભુતાનું અવલોકન કરી શક્યા ન હોત.

Explore More

Similar Questions

વટાણામાં શીંગનો ગુણધર્મ, એટલે કે લીલો રંગ એ:

મેન્ડેલે ....... શુદ્ધ-સંવર્ધિત વટાણાની જાતો પસંદ કરી હતી.

ગ્રેગર મેન્ડલનું યોગદાન જણાવો. તેમની સફળતાના કારણો જણાવો.

એલીલ્સ (Alleles) એ કોના સ્વરૂપો છે?

મેન્ડેલિયન જિનેટિક્સના સંદર્ભમાં 'કારકો' (Factors) શબ્દની વ્યાખ્યા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo