વૈકલ્પિક કારકો (alleles) નું અલગીકરણ એક યાદચ્છિક પ્રક્રિયા છે અને તેથી જન્યુઓમાં કોઈ એક વૈકલ્પિક કારક ધરાવવાની શક્યતા કેટલી હોય છે ($\%$ માં)?

  • A
    $25$
  • B
    $50$
  • C
    $75$
  • D
    $100$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મેન્ડલના પ્રભુત્વના નિયમ (Law of Dominance) સાથે સુસંગત નથી?

જો ઊંચાઈ માટે વિષમયુગ્મી (heterozygous) વનસ્પતિનું સ્વ-ફલન (selfing) કરવામાં આવે,તો $F_2$ પેઢીમાં ઊંચા અને નીચા બંને પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. આ કયા સિદ્ધાંતને સાબિત કરે છે?

મેન્ડલના પ્રભુત્વના નિયમના આધારે નીચેનામાંથી કોને સમજાવી શકાય છે?
$A$. કારકોની એક જોડમાંથી એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે.
$B$. કારકો (એલીલ્સ) કોઈ અભિવ્યક્તિ દર્શાવતા નથી અને $F_2$ પેઢીમાં બંને લક્ષણો મૂળ સ્વરૂપે જોવા મળે છે.
$C$. સામાન્ય દ્વિતીય (diploid) વનસ્પતિઓમાં કારકો જોડમાં હોય છે.
$D$. ચોક્કસ લક્ષણનું નિયંત્રણ કરતા સ્વતંત્ર એકમને કારક કહેવામાં આવે છે.
$E$. એકસંકરણ પ્રયોગમાં પિતૃઓના માત્ર એક જ લક્ષણની અભિવ્યક્તિ જોવા મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

જ્યારે વિષમયુગ્મી (heterozygous) ઊંચા છોડનું સ્વ-પરાગનયન કરવામાં આવે છે,ત્યારે ઊંચા અને નીચા છોડ પ્રાપ્ત થાય છે. આ બાબત શેના દ્વારા સમજાવી શકાય છે?

મેન્ડલના આનુવંશિકતાના નિયમો એવી વનસ્પતિઓ પર લાગુ પડે છે જે......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo