એક સંકરણમાં $45$ ઊંચા અને $15$ નીચા છોડ ઉત્પન્ન થાય છે. પિતૃઓનો જનીન પ્રકાર ..... હોય.

  • A
    $TT \times TT$
  • B
    $TT \times Tt$
  • C
    $Tt \times Tt$
  • D
    $TT \times tt$

Explore More

Similar Questions

જ્યારે વિષમયુગ્મી પ્રભાવી (heterozygous dominant) નું સંકરણ સમયુગ્મી પ્રચ્છન્ન (homozygous recessive) સાથે કરવામાં આવે,ત્યારે સંતતિનું પ્રમાણ શું હશે?

મેન્ડલના એક સંકરણના પ્રયોગનું જનીન પ્રકાર પ્રમાણ (genotypic ratio) શું છે?

મેન્ડેલિયન મોનોહાઇબ્રિડ ક્રોસ (એક સંકરણ) નું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ $-$ છે.

જો એક સમયુગ્મી લાલ પુષ્પ ધરાવતા છોડનું સંકરણ એક સમયુગ્મી સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે કરવામાં આવે,તો સંતતિ કેવી હશે?

જ્યારે શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ વચ્ચે સંકરણ કરાવવામાં આવે,ત્યારે $F_1$ પેઢીની લાક્ષણિકતાઓ કેવી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo