એક પ્રક્રિયા જેમાં દાતાના દૈહિક કોષના કોષકેન્દ્રને અકોષકેન્દ્રીય અંડકોષમાં સ્થાનાંતરિત કરીને સજીવ ઉત્પન્ન કરવામાં આવે છે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    સજીવ દાતાના બાહ્યકોષકેન્દ્રીય જનીનો ધરાવે છે.
  • B
    સજીવ ગ્રાહીના બાહ્યકોષકેન્દ્રીય જનીનો ધરાવે છે.
  • C
    સજીવ દાતા અને ગ્રાહી બંનેના બાહ્યકોષકેન્દ્રીય જનીનો ધરાવે છે.
  • D
    સજીવ ગ્રાહીના કોષકેન્દ્રીય જનીનો ધરાવે છે.

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(1)$ રોગનો અભ્યાસ$(p)$ ટ્રાન્સજેનિક ઉંદર
$(2)$ જૈવિક ઉત્પાદનો$(q)$ દવાની ઝેરી અસરનું પરીક્ષણ
$(3)$ રસીની સુરક્ષા$(r)$ સંધિવા (Rheumatoid arthritis)
$(4)$ રાસાયણિક સુરક્ષા$(s)$ $\alpha-1$ એન્ટિટ્રિપ્સિન

બધાં વર્તમાન પારજનિનીક (transgenic) પ્રાણીઓના $95$ ટકા થી પણ વધારે $Y$ છે.

"Dolly" ના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

જે પ્રાણીઓમાં $DNA$ ને તબદીલ કરવામાં આવ્યો હોય અને વિદેશી જનીન અભિવ્યક્ત થયેલ હોય તે પ્રાણીઓને શું કહે છે?

ખોટું વિધાન પસંદ કરો $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo