મેન્ડેલવાદ મુજબ, નીચેનામાંથી કયું લક્ષણ પ્રભાવિતા દર્શાવે છે?

  • A
    પુષ્પનું અગ્રસ્થ સ્થાન
  • B
    બીજાવરણનો લીલો રંગ
  • C
    કરચલીયુક્ત બીજ
  • D
    શિંગનો લીલો રંગ

Explore More

Similar Questions

વાદળી ફૂલવાળા અને સફેદ ફૂલવાળા છોડના સંકરણથી $60:40$ ના ગુણોત્તરમાં વાદળી અને સફેદ ફૂલવાળી સંતતિ મળે છે. જો વાદળી ફૂલવાળા છોડનું સ્વ-પરાગનયન કરવામાં આવે,તો વાદળી અને સફેદ ફૂલનો અપેક્ષિત ગુણોત્તર શું હશે?

નીચેનામાંથી કયા વટાણાના છોડ હંમેશા સફેદ ફૂલ ધરાવતા હશે?

$F_1$ વ્યક્તિઓના જનીન પ્રકાર (Genotype) ને કેવી રીતે ચકાસી શકાય છે?

વ્યાખ્યા / સમજૂતી આપો: પ્યુનેટ સ્ક્વેર (Punnett square).

મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલ નીચેના પૈકી કયું લક્ષણ બગીચાના વટાણામાં પ્રચ્છન્ન લક્ષણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo