વટાણાની વનસ્પતિ સિવાય કેટલીક વખત એવું જોવા મળ્યું છે કે $F_1$ પેઢીનો સ્વરૂપ પ્રકાર તેના બંનેમાંથી કોઈ પણ પિતૃને સમાન હોતો નથી અને તે બંનેની વચ્ચેનું લક્ષણ ધરાવે છે. તેનું કારણ ..... છે.

  • A
    સંપૂર્ણ પ્રભાવિતા
  • B
    અપૂર્ણ પ્રભાવિતા
  • C
    સહ-પ્રભાવિતા
  • D
    પૂરક જનીન

Explore More

Similar Questions

અપૂર્ણ પ્રભુતામાં કયું પ્રમાણ મેન્ડલના એક સંકરણના પ્રયોગ સાથે મળતું નથી?

$Mirabilis \text{ } jalapa$ (ગુલબાસ) વનસ્પતિમાં નીચેનામાંથી કઈ ઘટના જોવા મળે છે?

જ્યારે લાલ અને સફેદ ફૂલો ધરાવતા બે સમયગ્મી (homozygous) છોડ વચ્ચે સંકરણ કરવામાં આવે છે, ત્યારે તેમની સંતતિમાં ગુલાબી ફૂલો જોવા મળે છે. આ દર્શાવે છે કે ફૂલના રંગ માટેના જનીનના એલીલ્સ . . . . . . દર્શાવે છે.

સફેદ પુષ્પીય મિરાબિલિસ વનસ્પતિ $(rr)$ નું લાલ પુષ્પીય વનસ્પતિ $(RR)$ સાથે સંકરણ કરાવવામાં આવે છે. જો $F_2$ પેઢીમાં $120$ વનસ્પતિ ઉત્પન્ન થતી હોય, તો પરિણામ શું હશે?

જ્યારે $F_2$ પેઢીમાં જનીન પ્રકાર (genotype) અને સ્વરૂપ પ્રકાર (phenotype) બંનેના ગુણોત્તર સમાન હોય,ત્યારે તે કોનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo