હાર્ડી-વિનબર્ગ સંતુલનમાં રહેલી વસ્તીમાં,અમુક આનુવંશિક લક્ષણ માટે પ્રચ્છન્ન કારકની આવૃત્તિ $0.20$ છે. પછીની પેઢીમાં કેટલા ટકા વ્યક્તિઓ પ્રભાવી લક્ષણ દર્શાવશે તેમ અંદાજ લગાવી શકાય ($\%$ માં)?

  • A
    $16$
  • B
    $32$
  • C
    $64$
  • D
    $96$

Explore More

Similar Questions

જનીનિક સંતુલન એટલે શું?

જો એક વસ્તી હાર્ડી-વેઈનબર્ગ સમતુલામાં હોય અને $25\%$ સભ્યો પ્રચ્છન્ન લક્ષણ દર્શાવતા હોય,તો જનીન સેતુમાં પ્રચ્છન્નકારકની આવૃતિ શોધો.

હાર્ડી-વેઈનબર્ગ સંતુલનમાં રહેલી વસ્તીમાં,કારક '$A$' ની આવૃત્તિ $0.6$ અને કારક '$a$' ની આવૃત્તિ $0.4$ છે. વસ્તીમાં વિષમયુગ્મીની આવૃત્તિ કેટલી હશે?

એક વસતીમાં બે કારકો ($A_1$ અને $A_2$) છે. જો એક કારક $(A_1)$ ની આવૃત્તિ $0$ હોય,તો બીજા કારક $(A_2)$ ની આવૃત્તિ ..... છે.

હાર્ડી-વેઈનબર્ગ સિદ્ધાંત માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo