$F_2$ પેઢીમાં ગુલાબી પુષ્પ સાથેનો $1:2:1$ નો ગુણોત્તર ....ની ઘટના સૂચવે છે.

  • A
    પ્રભાવિતા
  • B
    સહપ્રભાવિતા
  • C
    અપૂર્ણ પ્રભાવિતા
  • D
    અલગીકરણ

Explore More

Similar Questions

વટાણાના છોડમાં,જનીન પ્રકાર $(Bb)$ શું દર્શાવે છે $-$

નીચેનામાંથી શેમાં જનીન પ્રકાર (Genotypic) અને સ્વરૂપ પ્રકાર (Phenotypic) ગુણોત્તર સમાન રહે છે?

$F_1$ સંકર એ બે પિતૃઓ વચ્ચેની મધ્યવર્તી સ્થિતિ ધરાવે છે. આ ઘટનાને શું કહેવાય છે?

શ્વાનપુષ્પ $(Antirrhinum)$ વનસ્પતિમાં,સફેદ પુષ્પ ધરાવતી પ્રચ્છન્ન વનસ્પતિ $(ww)$ અને લાલ પુષ્પ ધરાવતી પ્રભાવી વનસ્પતિ $(RR)$ વચ્ચે સંકરણ કરાવતા $F_2$ પેઢીમાં $180$ વનસ્પતિ પ્રાપ્ત થાય છે. તો તેમાંથી કેટલી વનસ્પતિ પિતૃ જેવું જનીનબંધારણ ધરાવતી હશે?

Mirabilis jalapa માં,જ્યારે લાલ અને સફેદ જાતો વચ્ચે સંકરણ કરવામાં આવે છે,ત્યારે પ્રાપ્ત થયેલ સંકર . . . . . . ગુલાબી હશે. ($\%$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo