નીચેનામાંથી કયું મલ્ટિપલ એલીલ (બહુવિકલ્પી કારકો) માટેનું ઉત્તમ દૃષ્ટાંત છે?

  • A
    $ABO$ રુધિરજૂથ
  • B
    વટાણામાં સ્ટાર્ચની કણિકાઓનું કદ
  • C
    બીજનો આકાર
  • D
    વટાણાનાં પુષ્પનો રંગ

Explore More

Similar Questions

એલીલ્સ (Alleles) એટલે શું?

જો પિતાનું રુધિરજૂથ $AB$ હોય અને માતાનું રુધિરજૂથ $A$ હોય,તો તેમના સંતાનોમાં નીચેનામાંથી કયું રુધિરજૂથ હોવાની શક્યતા નથી . . . . . . .

$ABO$ રુધિરજૂથનું નિયંત્રણ કરતા જનીન $I$ ના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

જો માતા અને પિતા બંનેનું રુધિરજૂથ $AB$ હોય, તો તેમના બાળકમાં કયું રુધિરજૂથ જોવા મળી શકે નહીં?

'$O$' રુધિરજૂથ ધરાવતી વ્યક્તિ માટે, નીચેનામાંથી કયું માતા-પિતાના રુધિરજૂથના જનીન પ્રકારો (genotypes) નું સંયોજન શક્ય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo