નીચેનામાંથી પ્રભુતા (Dominance) નું મહત્વ કયું છે?

  • A
    પ્રભાવી જનીનો ધરાવતા સજીવો વધુ જૈવિક રીતે સક્ષમ હોય છે.
  • B
    પ્રભાવી જનીનની હાજરીને કારણે હાનિકારક વિકૃતિઓ અભિવ્યક્ત થતી નથી.
  • C
    પ્રભાવી જનીનોને કારણે હિટરોસીસ (સંકર ઓજસ) જોવા મળે છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

પ્રકૃતિમાં આંતરજાતીય (Interspecific) સંકરણ દુર્લભ છે અને આંતરપ્રજાતીય (Intergeneric) સંકરણ લગભગ અજ્ઞાત છે. શા માટે?

એક વ્યક્તિનું રુધિરજૂથ $A$ છે અને તે અલ્બિનિઝમ (રંજકહીનતા) થી પીડિત છે. તેના કેટલા ટકા જન્યુઓનું જનીન પ્રકાર $I^A a$ હશે?

આપેલ વર્ણન માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ વિષમયુગ્મી માદા રોગને પુત્રમાં ફેલાવે છે.
$(ii)$ $RBC$ ના આકારમાં બાયકોનકેવ ડિસ્કમાંથી લંબાયેલ દાતરડા જેવા બંધારણમાં ફેરફાર.
$(iii)$ માનસિક રીતે પછાત.
$(iv)$ રુધિરમાં હિમોગ્લોબિન યોગ્ય માત્રામાં બનતું નથી.

સજીવનું સ્વરૂપ પ્રકાર (Phenotype) એ શેનું પરિણામ છે?

નીચેનામાંથી કયું પ્રભાવી લક્ષણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo