કયા પ્રકારની આનુવંશિકતામાં વિરુદ્ધ સંકરણ (Reciprocal cross) દ્વારા પરિણામ અસર પામે છે?

  • A
    કોષકેન્દ્રીય
  • B
    કોષરસીય
  • C
    મિશ્ર
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

મરઘાંમાં,બે પ્રભાવી જનીનોના સહયોગથી ઉદ્ભવતો નવો કલગીનો રંગ કયો છે?

$Drosophila$ (ફળમાખી) માં અંગોના વિભેદીકરણ દરમિયાન અનિયમિતતાઓ જોવા મળે છે. ઉદાહરણ તરીકે,પાંખોની જગ્યાએ લાંબા ઉપાંગો (પગ) નિર્માણ પામે છે. આ માટે કયું જનીન જવાબદાર છે?

જ્યારે બે નોન-એલીલીક જનીનો સાથે હોય ત્યારે તે નવા સ્વરૂપ પ્રકાર (phenotype) ને ઉત્પન્ન કરે છે,પરંતુ જ્યારે તેઓ એકબીજાથી અલગ થાય છે,ત્યારે તેઓ આ અસર દર્શાવતા નથી. તેને શું કહે છે?

બાહ્ય કોષકેન્દ્રીય આનુવંશિકતા ...... માં જોવા મળે છે.

બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા એ ........ માં જનીનોની હાજરીનું પરિણામ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo