$RrYy$ જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિમાં જો સ્વફલન થાય,તો નીચે આપેલા જનીન પ્રકારોનું પ્રમાણ શું હશે: $RRYY, RrYY, RRYy, RrYy$?

  • A
    $1:2:2:4$
  • B
    $1:2:2:1$
  • C
    $1:1:1:1$
  • D
    $2:2:2:1$

Explore More

Similar Questions

દ્વિસંકરણ પ્રયોગની $F_2$ પેઢીમાં $TTrr$ જનીન પ્રકારની સંભાવના કેટલી છે?

મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ ..... દ્વારા સાબિત થાય છે.

મેન્ડેલના દ્વિ-સંકરણ પ્રયોગમાં,$F_2$ પેઢીમાં $RRYY$ જનીન પ્રકાર ધરાવતી સંતતિની સંખ્યા કેટલી છે?

જન્યુપ્રકાર $RrYy$ દ્વારા કેવા પ્રકારના જન્યુઓ બનશે?

દ્વિસંકરિત વનસ્પતિ દ્વારા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo