નીચેનામાંથી કઈ પ્રક્રિયા જનીનિક સ્તરે વિવિધતા લાવવા માટે હાર્ડી-વિનબર્ગના સિદ્ધાંતને અસર કરે છે?

  • A
    ઉત્પરિવર્તન અને પુનઃસંયોજન
  • B
    જનીન પ્રવાહ અને જનીનિક વિચલન
  • C
    નૈસર્ગિક પસંદગી
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

$10,000$ ઘેટાંની વસ્તીમાં,$4900$ સમયુગ્મી પ્રભાવી જનીન પ્રકાર $(AA)$ ધરાવે છે અને $4200$ વિષમયુગ્મી $(Aa)$ ઘેટાં છે. બાકીના ઘેટાં સમયુગ્મી પ્રચ્છન્ન જનીન પ્રકાર $(aa)$ ધરાવે છે. હાર્ડી-વેઈનબર્ગના સિદ્ધાંત મુજબ સમયુગ્મી પ્રભાવી જનીન (એલીલ) ની આવૃત્તિ શોધો.

નીચેનામાંથી કઈ સ્થિતિમાં વસ્તીમાં જનીનનું પ્રમાણ સ્થાયી રહે છે?

યાદચ્છિક પ્રજનન દર્શાવતી વસ્તીમાં રોગકારક પ્રચ્છન્ન કારકની આવૃત્તિ $80\%$ છે. વસ્તીમાં વાહક વ્યક્તિઓની આવૃત્તિ કેટલી હશે ($\%$ માં)?

એક વસ્તીમાં $M$ એલિલની આવૃત્તિ $0.8$ છે. તે વસ્તીમાં હોમોઝાયગસ રિસેસિવ (સમયુગ્મી પ્રચ્છન્ન) જનીન પ્રકારની આવૃત્તિની ગણતરી કરો. ($\%$ માં)

હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંતને બીજગણિતીય સમીકરણ દ્વારા સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo