નીચેનામાંથી કઈ ઘટના ડાર્વિનના જૈવિક ઉત્ક્રાંતિના પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંતને ટેકો આપે છે?

  • A
    ક્લોનિંગ દ્વારા ડોલી ઘેટાંનું ઉત્પાદન
  • B
    અંગ પ્રત્યારોપણ દરમિયાન સ્ટેમ સેલ્સમાંથી અંગોનો વિકાસ
  • C
    પારજનીનિક પ્રાણીઓનો વિકાસ
  • D
    કીટનાશક પ્રતિરોધક કીટકોનું વધતું પ્રમાણ

Explore More

Similar Questions

ડાર્વિનિયન યોગ્યતા એટલે .........

પ્રાકૃતિક પસંદગી નીચેનામાંથી શેના ઉપર આધારિત છે?

અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં રહેતી જાતિઓને..........કહેવામાં આવે છે.

$A$: ઉત્પરિવર્તન (Mutations) દિશાવિહીન હોય છે.
$R$: ડાર્વિનના નાના ભિન્નતાઓ દિશાત્મક હોય છે.

સીવૉલ રાઈટ ઇફેક્ટ (Sewall Wright effect) એટલે . . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo