પુનરાવર્તનના સિદ્ધાંત (Theory of Recapitulation) મુજબ,.......

  • A
    દરેક સજીવ ઈંડામાંથી શરૂઆત કરે છે.
  • B
    ઈજાગ્રસ્ત શરીરના ભાગો પુનઃસર્જિત થાય છે.
  • C
    સંતતિઓ તેમના પિતૃઓ જેવી હોય છે.
  • D
    વ્યક્તિગત વિકાસ (Ontogeny) એ જાતિ વિકાસ (Phylogeny) નું પુનરાવર્તન કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મનુષ્યમાં અવશેષી અંગ નથી?

માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાટની પંક્તિ વિકસે છે,પરંતુ તે ફક્ત મત્સ્યમાં જ કાર્યરત હોય છે,અન્ય પુખ્ત પૃષ્ઠવંશીઓમાં નહીં. આ અવલોકન કયા વૈજ્ઞાનિક દ્વારા નકારી કાઢવામાં આવ્યું હતું?

તફાવત આપો: અપસારી ઉત્ક્રાંતિ (Divergent Evolution) અને અભિસારી ઉત્ક્રાંતિ (Convergent Evolution).

બાવેરિયા $(Germany)$ માંથી આર્કિયોપ્ટેરિક્સના અશ્મિની શોધ કોણે કરી હતી?

તુલનાત્મક $........$ અને $............$ હાલના અને ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા સજીવો વચ્ચે સમાનતા અને તફાવત દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo