અજીવજનનવાદ (Abiogenesis) ના સમર્થકો એવું માનતા હતા કે .......

  • A
    જીવન સમાન સજીવોમાંથી ઉદ્દભવ્યું છે.
  • B
    જીવન નિર્જીવ પદાર્થોમાંથી સ્વતઃ ઉદ્દભવ્યું છે.
  • C
    જીવન અગાઉથી અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી ઉદ્દભવ્યું છે.
  • D
    જીવન હવામાંથી ઉદ્દભવ્યું છે.

Explore More

Similar Questions

અજીવજનનવાદ (Abiogenesis) એટલે .......

જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ ઉત્પન્ન થાય છે તે સાબિત કરવા માટેના પ્રયોગમાં શેનો ઉપયોગ થયો હતો?

અપૃષ્ઠવંશીઓ કેટલા વર્ષ અગાઉ ઉદભવ્યા હતા ($mya$ માં)?

અપૃષ્ઠવંશીઓ કયા સમય સુધીમાં રચાયા અને સક્રિય થયા હતા ($mya$ માં)?

પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ દરમિયાન ઉત્પન્ન થયેલા રાસાયણિક પદાર્થોનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo