નીચેનામાંથી કયું ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં આપવામાં આવ્યું નથી?

  • A
    અસ્તિત્વ માટે સંઘર્ષ
  • B
    વિપુલ ઉત્પાદન
  • C
    પ્રાકૃતિક પસંદગી
  • D
    જનીનિક વિચલન

Explore More

Similar Questions

હ્યુગો ડી વ્રીસે તેમના ઉત્પરિવર્તનવાદ (mutation theory) ને રજૂ કરતી વખતે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકના સિદ્ધાંતને નકારી કાઢ્યો હતો?

$1920$ ના દાયકામાં ફુદાઓની વસ્તીના સંદર્ભમાં સાચી જોડ પસંદ કરો.

જનીનિક વિચલન (Genetic drift) . . . . . . ને કારણે થાય છે.

ઉત્ક્રાંતિનો આધાર શું છે?

હ્યુગો-દ-વ્રિસ મુજબ વિકૃતિઓ .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo