આદિ વાનરોનું કયું લક્ષણ માનવ ઉદ્દવિકાસની દિશામાં હતું?

  • A
    અંગૂઠો આંગળીઓની સમાંતર
  • B
    $32$ દાંત
  • C
    પરિગ્રહી પૂંછડી
  • D
    સપાટ નાક

Explore More

Similar Questions

પ્રથમ સસ્તન પ્રાણીઓ $A$ જેવા હતા. તેમના અશ્મિઓ નાના કદના છે. સસ્તન પ્રાણીઓ $B$ હતા અને માતાના શરીરમાં તેમના અજન્મેલા બચ્ચાઓનું રક્ષણ કરતા હતા. આપેલ $NCERT$ વિધાન પૂર્ણ કરવા માટે $A$ અને $B$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માનવ ઉત્ક્રાંતિમાં,નીચેનામાંથી કયો સમયગાળો સૌથી તાજેતરનો છે?

નીચા અને ઢળતા કપાળ,જાડા હાડકાંવાળી ખોપરી,ઊંડો નીચેનો જડબો અને હડપચીનો અભાવ એ નીચેનામાંથી કોના લક્ષણો હતા?

નીચેનામાંથી કોણ આધુનિક માનવને સૌથી વધુ સમાન હતું?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ (અશ્મિનું નામ)કૉલમ-$II$ (કપાલ ક્ષમતા)
$i$. હોમો હેબિલિસ$A$. $900 \ cc$
$ii$. નિયન્ડરથલ માનવ$B$. $650-800 \ cc$
$iii$. ઓસ્ટ્રેલોપિથેકસ$C$. $1400 \ cc$
$iv$. હોમો ઇરેક્ટસ$D$. $450-600 \ cc$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo