વનસ્પતિની જંગલી જાતિઓને સંરક્ષિત કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?

  • A
    તેમને તેમના કુદરતી નિવાસસ્થાનમાં ઉગાડવા
  • B
    જનીન લાઈબ્રેરી
  • C
    બીજનો સંગ્રહ
  • D
    ક્રાયોપ્રિઝર્વેશન (શીત સંગ્રહણ)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયાનો સમાવેશ ઇન-સિટુ (સ્વસ્થાન) સંરક્ષણમાં થતો નથી?

નીચેનામાંથી કોને હવે વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન $(WCU)$ તરીકે ઓળખવામાં આવે છે?

Ex situ (સ્થાનબાહ્ય) વ્યૂહરચનાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
$I$. પ્રાણી સંગ્રહાલયો (Zoos)
$II$. બીજ/પરાગરજ બેંક
$III$. જનીન બેંક અને પેશી સંવર્ધન
$IV$. વનસ્પતિ ઉદ્યાન (Botanical garden)
સાચો વિકલ્પ પસંદ કરો.

$IUCN$ નું પૂરું નામ શું છે?

ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભ્યારણ્યોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo