પેપર ઉદ્યોગમાં પલ્પ બનાવવા માટે વનસ્પતિની કાષ્ઠીય પેશી પર કઈ મહત્વની પ્રક્રિયા કરવામાં આવે છે?

  • A
    લાકડાને લાંબા સમય સુધી $50^{\circ}C$ તાપમાને રાખી તેમાંથી પાણી દૂર કરવું.
  • B
    સેલ્યુલોઝને તોડવા માટે લાકડાને રાસાયણિક પ્રક્રિયા આપવી.
  • C
    યોગ્ય રસાયણોની પ્રક્રિયા આપી લાકડામાંથી તેલ દૂર કરવું.
  • D
    લીગ્નીન દૂર કરી લાકડામાંથી શુદ્ધ સેલ્યુલોઝ મેળવવો.

Explore More

Similar Questions

સજીવોમાં જોવા મળતાં જૈવ અણુઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
રસાયણ વિજ્ઞાનના દષ્ટિકોણથી જૈવઅણુઓનું વર્ગીકરણ $- P$
જીવવિજ્ઞાનના દષ્ટિકોણથી જૈવઅણુઓનું વર્ગીકરણ $- Q$
વિકલ્પ $P$ (રાસાયણિક દષ્ટિકોણ) $Q$ (જૈવિક દષ્ટિકોણ)
$A$ આલ્ડીહાઈડ,કિટોન,એરોમેટિક સંયોજનો એમિનો એસિડ,ન્યુક્લિઓટાઈડના બંધારણીય ઘટકો,ફેટી એસિડ
$B$ એમિનો એસિડ,ન્યુક્લિઓટાઈડના બંધારણીય ઘટકો,ફેટી એસિડ આલ્ડીહાઈડ,કિટોન,એરોમેટિક સંયોજનો
$C$ એમિનો એસિડ,કિટોન,એરોમેટિક સંયોજનો આલ્ડીહાઈડ,ન્યુક્લિઓટાઈડના બંધારણીય ઘટકો,ફેટી એસિડ
$D$ આલ્ડીહાઈડ,ન્યુક્લિઓટાઈડના બંધારણીય ઘટકો,ફેટી એસિડ એમિનો એસિડ,કિટોન,એરોમેટિક સંયોજનો

અણુઓના સંગઠનથી શું રચાય છે?

સેલ્યુલોઝ એ ........... છે.

માઈક્રો અને મેક્રો જૈવ-અણુઓ (biomolecules) એટલે શું? ઉદાહરણો સાથે સમજાવો.

નીચેનામાંથી કયું જૈવ-મહાનુ (biomacromolecule) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo