નીચેનામાંથી કયું જમીનજન્ય વનસ્પતિ રોગકારકો સામે જૈવિક નિયંત્રક તરીકે અસરકારક સાબિત થયું છે?

  • A
    ગ્લીઓક્લેડીયમ વીરેન્સ
  • B
    પેસીલોમાયસીસ લાલાસીનસ
  • C
    પીસોલીથસ ટીક્ટોરીયસ
  • D
    સ્યુડોમોનાસ સેપાસીયા

Explore More

Similar Questions

નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સ્તંભ $I$સ્તંભ $II$
$(a)$ ડ્રેગનફ્લાય (Dragonflies)$(i)$ વિવિધ વનસ્પતિ રોગકારકોના જૈવિક નિયંત્રકો
$(b)$ બેસિલસ થુરિનજીએન્સિસ (Bacillus thuringiensis)$(ii)$ એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવા
$(c)$ ગ્લોમસ (Glomus)$(iii)$ સાંકડી શ્રેણીના કીટનાશક ઉપયોગો
$(d)$ બેક્યુલોવાયરસ (Baculoviruses)$(iv)$ લેપિડોપ્ટેરન વનસ્પતિ જીવાતોના જૈવિક નિયંત્રકો
$(v)$ જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ

લેડીબગ (Ladybug) કોનો શિકારી છે?

$1940$ પહેલા ઉપયોગમાં લેવાતા બે કુદરતી જંતુનાશકો કયા હતા?

કીટકો અને સંધિપાદીઓમાં રોગ પેદા કરતો સજીવ ....... છે.

$Trichoderma$ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo