જેલ ઈલેક્ટ્રોફોરેસિસમાં નમૂનાને કયા છેડા પાસે લોડ કરવામાં આવે છે?

  • A
    ખાડામાં (Wells)
  • B
    પોઝિટિવ ઈલેક્ટ્રોડ પાસે
  • C
    નેગેટિવ ઈલેક્ટ્રોડ પાસે
  • D
    $A$ અને $C$ બંને

Explore More

Similar Questions

તમે બેક્ટેરિયામાં એક ઉપયોગી જનીન ઓળખ્યું છે. આ જનીનને વનસ્પતિમાં સ્થાનાંતરિત કરવા માટે તમે જે પગલાં અનુસરશો તેનો ફ્લો ચાર્ટ બનાવો.

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

બાયોરિએક્ટર (Bioreactors) એટલે શું?

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ લાયસોઝાઇમ $(i)$ ચરબી
$(b)$ સેલ્યુલેઝ $(ii)$ પ્રોટીન
$(c)$ કાઈટિનેઝ $(iii)$ બેક્ટેરિયા
$(d)$ લાઈપેઝ $(iv)$ ફૂગ (પેનિસિલિયમ)
$(v)$ વનસ્પતિ (મેન્ગીફેરા ઇન્ડિકા)

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીની શુદ્ધિકરણ પ્રક્રિયામાં,ઠંડા ઇથેનોલ ઉમેરવાથી શું અવક્ષેપિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo