ફૂગમાંથી $DNA$ અલગ કરવા માટે કોષદીવાલ તોડવી પડે છે. આ પ્રક્રિયા નીચેનામાંથી કયા ઉત્સેચક દ્વારા કરવામાં આવે છે?

  • A
    લાયસોઝાઇમ
  • B
    સેલ્યુલેઝ
  • C
    ઇનવર્ટેઝ
  • D
    કાઇટિનેઝ

Explore More

Similar Questions

રિસ્ટ્રિક્શન ઉત્સેચક $EcoRI$ એ $DNA$ માં ઓળખ જગ્યા $GAATTC$ માં કયા બે બેઈઝ વચ્ચે કાપ મૂકે છે?

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીમાં,'વેક્ટર' (વાહક) શબ્દ કોના માટે વપરાય છે?

નીચેનામાંથી કયું રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવાય છે?

ક્લોનિંગ માટે જનીન રાસાયણિક રીતે સંશ્લેષિત કરી શકાય છે:

$DNA$ ના ટુકડાઓને અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo