બે ખાલી જગ્યાઓ ($a$ અને $b$) ધરાવતું વાક્ય વાંચો: ".....$(a)$.....ના દર્દીઓ માટે વપરાતી દવા .....$(b)$..... સજીવની જાતિમાંથી મેળવવામાં આવે છે." બે ખાલી જગ્યાઓ માટે સાચો વિકલ્પ કયો છે?

  • A
    $(a)$ $AIDS$ $(b)$ $Pseudomonas$
  • B
    $(a)$ હૃદય $(b)$ $Penicillium$
  • C
    $(a)$ અંગ-પ્રત્યારોપણ $(b)$ $Trichoderma$
  • D
    $(a)$ સ્વાઈન ફલુ $(b)$ $Monascus$

Explore More

Similar Questions

અંગ પ્રત્યારોપણ કરાવનાર દર્દીઓને સૂચવવામાં આવતી દવા . . . . . . છે અને તે . . . . . . દ્વારા ઉત્પન્ન થાય છે.

સ્ટીરોઈડ રૂપાંતરણ માટે ફૂગની ઉપયોગિતા કોના દ્વારા દર્શાવવામાં આવી હતી?

બીયર અને છાશ એ કોના દ્વારા થતા આથવણની નીપજો છે?

ગ્લુકોઝનું ઝાયમેઝ દ્વારા શેમાં રૂપાંતર થાય છે?

$Bacillus$ $megatherium$ નો ઉપયોગ શેમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo