રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ એટલે:

  • A
    બેક્ટેરિયા દ્વારા તેમની સંરક્ષણાત્મક પ્રક્રિયાના ભાગરૂપે સંશ્લેષિત થાય છે.
  • B
    સસ્તન પ્રાણીઓના કોષોમાં હાજર હોય છે જે કોષ મૃત્યુ પછી $DNA$ નું વિઘટન કરે છે.
  • C
    જનીનિક ઈજનેરીમાં બે $DNA$ અણુઓને જોડવા માટે વપરાય છે.
  • D
    કૃત્રિમ વાતાવરણમાં (in vitro) $DNA$ ના સંશ્લેષણ માટે ઉપયોગી છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે સાચું નથી?

વનસ્પતિ કોષના રૂપાંતરણમાં $Agrobacterium$ $tumefaciens$ ની ભૂમિકા વર્ણવો.

નીચેનામાંથી કયાનો ઉપયોગ રિકોમ્બિનન્ટ $DNA$ તૈયાર કરવામાં થતો નથી?

પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું?

$Agrobacterium \; tumefaciens$ ની ગાંઠ (tumour) ઉત્પન્ન કરવાની ક્ષમતા મોટા વધારાના રંગસૂત્રીય પ્લાઝમિડમાં હોય છે,જેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo