ક્લોનિંગ વાહક $DNA$ ના કાર્ય માટે શું જરૂરી છે?

  • A
    બહુવિધ રિસ્ટ્રિક્શન સાઇટ્સ
  • B
    ઘણા બધા પસંદગીમાન ચિહ્નકો (Selectable markers)
  • C
    વર્તુળાકાર સ્વરૂપ
  • D
    પ્રતિકૃતિની શરૂઆતનું સ્થાન $(ori)$

Explore More

Similar Questions

$DNA$ અણુના ટુકડા કરતા ઉત્સેચકને શું કહે છે?

$Taq$ પોલિમરેઝ શેમાંથી અલગ કરવામાં આવે છે?

નીચેનામાંથી કયો $DNA$ ક્રમ પેલિન્ડ્રોમિક (palindromic) નથી?

નીચેનામાંથી કોણે $PCR$ (પોલિમરેઝ ચેઈન રિએક્શન) ને લોકપ્રિય બનાવ્યું છે?

પ્રાઈમર્સ (Primers) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo