નીચે આપેલા સીવેજ $(S)$,કાગળની મીલના એફ્લુઅન્ટ $(PE)$,ખાંડની ફેક્ટરીના એફ્લુઅન્ટ $(SE)$ તથા ડિસ્ટીલરી એફ્લુઅન્ટ $(DE)$ ના $BOD$ નો ચઢતો ક્રમ કયો છે?

  • A
    $S < PE < SE < DE$
  • B
    $SE < S < PE < DE$
  • C
    $SE < PE < S < DE$
  • D
    $PE < S < SE < DE$

Explore More

Similar Questions

$A$ : મોન્ટ્રીયલ પ્રોટોકોલ $ODS$ (ઓઝોન ક્ષયકારી પદાર્થો) ઘટાડવાનું સૂચન કરે છે.
$R$ : રિયો ડી જાનેરો ખાતે યોજાયેલ પૃથ્વી સંમેલનમાં લેવાયેલ એક સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કરાર.

વ્યક્તિઓનું પ્રદાન: સુંદરલાલ બહુગુણા.

વન-સંરક્ષણમાં સ્થાનિક સમુદાયોની ભાગીદારીનું મહત્ત્વ સમજાવો.

એસિડ વર્ષામાં,$SO_2$ આશરે કેટલા ટકા હિસ્સો ધરાવે છે ($, \%$ માં)?

$5^{\text{th}}$ $June$ ને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo