નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

  • A
    ન્યુક્લિયર પાવર - રેડિયોએક્ટિવ કચરો
  • B
    સૌર ઉર્જા - ગ્રીન હાઉસ અસર
  • C
    અશ્મિભૂત બળતણનું દહન - $CO_2$ નું ઉત્સર્જન
  • D
    જૈવભારનું દહન - $CO_2$ નું ઉત્સર્જન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અપ્રાપ્ય (non-renewable) સંસાધન છે?

ડાંગરના ખેતરો એક મહત્વપૂર્ણ ગ્રીનહાઉસ વાયુ ઉત્પન્ન કરે છે. તેનું નામ આપો.

ભીડભાડવાળા મહાનગરોમાં બનતા ફોટોકેમિકલ સ્મોગમાં મુખ્યત્વે શું હોય છે?

કૉલમ જોડો :
કૉલમ - $I$કૉલમ - $II$
$(1)$ નાઈટ્રસ ઓક્સાઈડ$(a)$ કારના ધુમાડામાંથી નીકળતું ગૌણ પ્રદૂષક.
$(2)$ ક્લોરોફ્લોરોકાર્બન$(b)$ અશ્મિભૂત બળતણ,લાકડા વગેરેનું દહન.
$(3)$ મિથેન$(c)$ વિનાઈટ્રીકરણ (Denitrification)
$(4)$ ઓઝોન$(d)$ રેફ્રિજરેટર,એરોસોલ,સ્પ્રે
$(5)$ કાર્બન ડાયોક્સાઈડ$(e)$ ઢોર,ડાંગરના ખેતરો,શૌચાલયો

તળાવની પ્રાકૃતિક જીર્ણતા (natural aging) વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo