કીસ્ટોન જાતિઓ એટલે શું?

  • A
    સામાન્ય જાતિઓ કે જે પુષ્કળ પ્રમાણમાં જૈવભાર ધરાવે છે,તેમ છતાં સમુદાયના સંગઠન પર ઓછી અને નહિવત અસર ધરાવે છે.
  • B
    ભાગ્યે જ જોવા મળતી જાતિઓ કે જે સમુદાયમાં જૈવભાર અને અન્ય જાતિઓ પર ન્યૂનતમ અસર ધરાવે છે.
  • C
    પ્રભાવી જાતિઓ,જે જૈવભારનો મોટો હિસ્સો ધરાવે છે અને ઘણી અન્ય જાતિઓને અસર કરે છે.
  • D
    એવી જાતિઓ જે સમુદાયના કુલ જૈવભારનો માત્ર નાનો હિસ્સો બનાવે છે,તેમ છતાં સમુદાયના સંગઠન અને અસ્તિત્વ પર મોટી અસર ધરાવે છે.

Explore More

Similar Questions

'જૈવ-વિવિધતા' (Biodiversity) શબ્દ કોણે આપ્યો?

જાતિ-વિસ્તારનો સંબંધ કોણે સમજાવ્યો?

એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ કોણ હતા?

કયો જૈવ વિસ્તાર (biome) પ્રાણી અને વનસ્પતિ જૂથોની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ છે?

હિમાલયની વિવિધ શ્રેણીઓમાં ઉગતી ઔષધીય વનસ્પતિ $Rauwolfia \text{ } vomitoria$ દ્વારા દર્શાવવામાં આવતી વિવિધતા શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo