તૃણભૂમિ નિવસનતંત્રમાં નીચેનામાંથી કોનું મૂલ્ય સૌથી વધુ હોય છે?

  • A
    તૃતીયક ઉત્પાદન
  • B
    કુલ પ્રાથમિક ઉત્પાદકતા $(GPP)$
  • C
    ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા $(NPP)$
  • D
    દ્વિતીયક ઉત્પાદન

Explore More

Similar Questions

નિવસનતંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા $(GPP)$ અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા $(NPP)$ ને અનુલક્ષીને,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ ઉત્પાદકતા (Productivity)
$(ii)$ વિઘટન (Decomposition)

નીચે આપેલા કોલમ યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ કુલ પ્રાથમિક ઉત્પાદકતા$(1)$ $NPP$
$(b)$ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા$(2)$ $SP$
$(c)$ દ્વિતીયક ઉત્પાદકતા$(3)$ $GPP$

સમગ્ર જીવાવરણની કુલ વાર્ષિક ઉત્પાદકતા કેટલી છે?

મહત્તમ ઉત્પાદકતા શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo