પડેલા લાકડાના વિઘટનનો ધીમો દર .......ને કારણે હોય છે.

  • A
    તેમની આસપાસ અજારક પર્યાવરણ
  • B
    નીચું સેલ્યુલોઝનું પ્રમાણ
  • C
    નીચું ભેજનું પ્રમાણ
  • D
    નીચું નાઈટ્રોજનનું પ્રમાણ

Explore More

Similar Questions

$Detritus$ (મૃત અવશેષો) શબ્દમાં કોનો સમાવેશ થાય છે?

વિઘટકો એવા સજીવો છે કે જે,....

હ્યુમિફિકેશન (Humification) ના પરિણામે . . . . . . પદાર્થનું નિર્માણ થાય છે.

વિઘટનની પ્રક્રિયાનો દર અજારક અને ઓછા ભેજવાળા માધ્યમમાં $........$ અને હૂંફાળા તેમજ ભેજયુક્ત માધ્યમમાં અનુક્રમે $........$ હોય છે.

આપેલા વિધાનોમાં, વિઘટનની પ્રક્રિયા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$(1)$ ભેજવાળું વાતાવરણ વિઘટનને પ્રોત્સાહન આપે છે.
$(2)$ નીચું તાપમાન અને અજારક સ્થિતિ વિઘટનને અવરોધે છે.
$(3)$ જો ડેટ્રિટસ (મૃત અવશેષો) નાઈટ્રોજનથી સમૃદ્ધ હોય, તો વિઘટન ધીમું થાય છે.
$(4)$ જો ડેટ્રિટસ કાઈટિનથી સમૃદ્ધ હોય, તો વિઘટન ઝડપી થાય છે.
$(5)$ ગરમ વાતાવરણ વિઘટનને પ્રોત્સાહન આપે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo