ફાયટોટ્રોન $(Phytotron)$ એટલે શું?

  • A
    એવું સાધન કે જે નિયંત્રિત પર્યાવરણમાં વનસ્પતિની વૃદ્ધિને પ્રેરે છે.
  • B
    ગ્રીન હાઉસમાં વનસ્પતિને ઉછેરવી.
  • C
    વિકિરણ કક્ષ જે વિકૃતિને પ્રેરે છે.
  • D
    એવું સાધન કે જે વનસ્પતિ પર પ્રકાશની અસરનો અભ્યાસ કરે છે.

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં,તેમના જીવનકાળ દરમિયાન $...$ દ્વારા વૃદ્ધિ થાય છે. આપેલ $NCERT$ વિધાન પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

મૂળના અગ્રભાગ અને પ્રરોહના અગ્રભાગ બંનેમાં સતત વિભાજન પામતા કોષો શું દર્શાવે છે?

નીચેનામાંથી કયા ઘટકો વૃદ્ધિ માટે આવશ્યક છે?
$I-$ પાણી,$II-$ ઓક્સિજન,$III-$ પોષકતત્ત્વો,$IV-$ તાપમાન,$V-$ પ્રકાશ,$VI-$ ગુરુત્વાકર્ષણ

વનસ્પતિઓમાં વૃદ્ધિ કેવી હોય છે?

નીચે આપેલ આલેખ વૃદ્ધિ વિરુદ્ધ સમયના પરિમાણો પર દોરવામાં આવ્યો છે. $A, B$ અને $C$ અનુક્રમે શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo