ફોટોકેમિકલ ધુમાડા (Photochemical smog) માં શું જોવા મળે છે?

  • A
    $CO$
  • B
    $NO_2$
  • C
    ઓઝોન $(O_3)$
  • D
    $B$ અને $C$ બંને

Explore More

Similar Questions

ક્યોટો પ્રોટોકોલ કઈ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ $(CoP)$ માં અપનાવવામાં આવ્યો હતો?

$A$ - $BOD$ એ પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું માપ છે.
$R$ - પાણીનો $BOD$ જેટલો ઓછો,તેટલી તેની પ્રદૂષણ ક્ષમતા ઓછી.

વીસમી સદીની શરૂઆતમાં ભારતમાં જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ $.....P.....$ ભાગમાં જંગલો હતા. સદીના અંત સુધીમાં તે ઘટીને $.....Q.....$ રહી ગયા.

ક્રમિક પોષક સ્તરો પર ઝેરી પદાર્થની સાંદ્રતામાં થતા વધારાને શું કહેવામાં આવે છે?

આકૃતિ જલીય આહારશૃંખલામાં $DDT$ નું જૈવિક વિવર્ધન દર્શાવે છે. $P$,$Q$ અને $R$ માં $DDT$ નું પ્રમાણ અનુક્રમે કેટલું હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo