નીચેનામાંથી કયું પ્રાણીકોષમાં ગેરહાજર હોય છે?

  • A
    કોષદિવાલ અને કોષરસપટલ
  • B
    કણાભસૂત્ર
  • C
    તારાકેન્દ્ર
  • D
    કોષદિવાલ અને હરિતકણ

Explore More

Similar Questions

એન્ડોમેમ્બ્રેન સિસ્ટમમાં $ . . . . . . $ નો સમાવેશ થાય છે.

નીચે આપેલ કોષ અંગિકાઓના કયા જૂથમાં $DNA$ જોવા મળે છે?

કઈ કોષીય અંગિકાઓમાં ડીઓક્સિરાઈબોન્યુક્લિક એસિડ $(DNA)$ હોતું નથી?

નીચેના જોડકાં જોડો:
$(a)$ તારાકેન્દ્ર$(i)$ કણાભસૂત્રમાં અંતઃવલયો
$(b)$ ક્લોરોફિલ$(ii)$ થાયલેકૉઈડ્સ
$(c)$ ક્રિસ્ટી$(iii)$ ન્યુક્લિક એસિડ
$(d)$ રિબોઝાયમ$(iv)$ કશા અને પક્ષ્મનું તલસ્થકાય

પટલવિહીન કોષીય અંગિકાઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo