નીચેનામાંથી શેમાં 'અર્ધીકરણ' $(Meiosis)$ થતું નથી?

  • A
    બીજાંડ
  • B
    પરાગકોશ
  • C
    લઘુબીજાણુધાની
  • D
    પ્રરોહાગ્ર

Explore More

Similar Questions

$Anaphase-II$ (ભાજનોત્તરા-$II$) અવસ્થામાં .........

શું તમે અર્ધીકરણ (meiosis) યાદ કરી શકો છો અને જણાવી શકો છો કે કયા તબક્કે પુનઃસંયોજિત (recombinant) $DNA$ બને છે?

અર્ધીકરણ (Meiosis) વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) ખોટું/ખોટા છે?
$I.$ અર્ધીકરણમાં સમાનધર્મી રંગસૂત્રોની જોડ બનવી અને તેમની વચ્ચે પુનઃસંયોજન (recombination)નો સમાવેશ થાય છે.
$II.$ અર્ધીકરણ-$II$ ના અંતે બે દ્વિકીય (diploid) કોષો બને છે.
$III.$ અર્ધીકરણમાં કોષકેન્દ્ર અને કોષ વિભાજનના બે ક્રમિક ચક્રોનો સમાવેશ થાય છે જેને અર્ધીકરણ-$I$ અને અર્ધીકરણ-$II$ કહેવાય છે,પરંતુ $DNA$ પ્રતિકૃતિનું માત્ર એક જ ચક્ર હોય છે.
$IV.$ અર્ધીકરણ-$I$ પિતૃ રંગસૂત્ર પ્રતિકૃતિ પછી શરૂ થાય છે જે $S$-તબક્કે સમાન સિસ્ટર ક્રોમેટિડ્સ ઉત્પન્ન કરે છે.
સાચો વિકલ્પ છે

નીચેની કૉલમ $I$ અને કૉલમ $II$ ને જોડો:
કૉલમ $I$ કૉલમ $II$
$(A)$ પૂર્વાવસ્થા-$I$ $(i)$ રંગસૂત્રો સેન્ટ્રોમિયર સાથે ધ્રુવો તરફ ગતિ કરે છે
$(B)$ ભાજનાવસ્થા-$I$ $(ii)$ રંગસૂત્રોની સંખ્યા અડધી જોવા મળે છે
$(C)$ ભાજનોતરાવસ્થા-$I$ $(iii)$ અર્ધીકરણ-$I$ નો સૌથી લાંબો તબક્કો
$(D)$ અંત્યાવસ્થા-$I$ $(iv)$ બે કોષકેન્દ્રો જોવા મળે છે

એક દ્વિતીય $(diploid)$ કોષ જેમાં $8$ રંગસૂત્રો છે, તે અર્ધીકરણ $(meiosis)$ પામે છે અને $4$ બાળ કોષો ઉત્પન્ન કરે છે. અર્ધીકરણ-$I$ ના અંતે બનેલા દરેક બાળ કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo