પ્રાણી કોષમાં આવેલી સૌથી મોટી કોષ અંગિકા ...... છે.

  • A
    લવક
  • B
    કણાભસૂત્ર
  • C
    લાયસોઝોમ
  • D
    ગોલ્ગીકાય

Explore More

Similar Questions

કોષમાં જરૂરી મોટાભાગની જૈવિક ઊર્જા કણાભસૂત્ર દ્વારા કેવી રીતે પૂરી પાડવામાં આવે છે?

$ATP$ નું સંશ્લેષણ ક્યાં થાય છે?

નીચેનામાંથી કોનામાં કોષકેન્દ્ર સિવાયના (બાહ્ય કોષકેન્દ્રીય) જનીનો જોવા મળે છે?

જે અંગિકામાં શ્વસનની ઓક્સિડેટિવ પ્રક્રિયા થાય છે,તેને ...... તરીકે ઓળખવામાં આવે છે.

કણાભસૂત્ર (Mitochondria) એ કોના સંગ્રહસ્થાન અથવા પાવરહાઉસ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo