અર્ધીકરણ (Meiosis) પછી નિર્માણ પામતા ચાર બાળકોષો......

  • A
    જનીનિક રીતે સમાન હોય છે.
  • B
    જનીનિક રીતે ભિન્ન હોય છે.
  • C
    અકોષકેન્દ્રી હોય છે.
  • D
    બહુકોષકેન્દ્રી હોય છે.

Explore More

Similar Questions

અર્ધીકરણની કઈ અવસ્થામાં,બે કોષો,જે દરેક અલગ થયેલ સિસ્ટર ક્રોમેટિડ્સ ધરાવે છે,તે વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે?

અર્ધીકરણની વિવિધ અવસ્થાઓ કૉલમ-$I$ માં આપેલ છે. તેને કૉલમ-$II$ માંની અર્ધીકરણની વિવિધ અવસ્થાઓની લાક્ષણિકતા સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. પેકીટીન$i$. સમજાત રંગસૂત્રોની જોડ
$B$. ભાજનાવસ્થા-$I$$ii$. સ્વસ્તિક ચોકડીઓનું અંતિમકરણ
$C$. ડાયકાઇનેસિસ$iii$. વ્યતિકરણ થાય છે
$D$. ઝાયગોટીન$iv$. વિષુવવૃત્તીય તલ પર ગોઠવણી

અર્ધીકરણ $I$ નો સૌથી લાંબો તબક્કો ...... છે.

અનુક્રમે $A$ અને $B$ ને ઓળખો.

જો વનસ્પતિ કોષમાં $n=16$ હોય,તો અર્ધીકરણની ભાજનાવસ્થા-$I$ (metaphase-$I$) માં દરેક કોષમાં કેટલા રંગસૂત્રો હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo