કોષદિવાલ વિહીન કોષના જીવંત ભાગને ....... કહે છે.

  • A
    પ્લાઝમોડિયમ
  • B
    પોષકરસ
  • C
    પ્રોટોપ્લાસ્ટ (જીવદ્રવ્યક)
  • D
    જીવદ્રવ્ય

Explore More

Similar Questions

પોલીગેલેક્ટ્યુરોનોઇડ્સ (પેક્ટિન) એ શેના મુખ્ય ઘટકો છે?

વનસ્પતિ કોષનું સૌથી બહારનું સ્તર કયું છે?

મધ્યપટલ (Middle lamella) એ:

વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?

નીચેનામાંથી કયા ઘટકો વનસ્પતિ કોષદીવાલમાં હાજર હોય છે?
$(1)$ સેલ્યુલોઝ $(2)$ પ્રોટીન $(3)$ ગેલેક્ટન્સ $(4)$ મેનોન્સ $(5)$ સુબેરિન
$(6)$ પેક્ટિન $(7)$ હેમીસેલ્યુલોઝ $(8)$ કેલ્શિયમ કાર્બોનેટ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo