સજીવકોષમાં ખૂબ જ અલ્પ માત્રામાં રહેલા કાર્બનિક ઘટકને શેના દ્વારા અલગ તારવી અને ઓળખી શકાય છે?

  • A
    સેન્ટ્રીફ્યુગેશન
  • B
    ટ્રેસર ટેકનીક
  • C
    ક્રોમેટોગ્રાફી
  • D
    માઈક્રોસ્કોપી

Explore More

Similar Questions

$A$: $CO_2$ એ કાર્બનિક સંયોજન છે.
$R$: $CO_2$ એ કાર્બન ધરાવતું સંયોજન છે.

નીચેના જોડકાં માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(1)$ કોષમાં પાણીનું પ્રમાણ$(a)$ $55-78\%$
$(2)$ માનવ શરીરમાં પાણીનું પ્રમાણ$(b)$ $70-90\%$
$(3)$ સજીવોમાં પાણીનું પ્રમાણ$(c)$ $65\%$

જીવરસ (Protoplasm) ના મોટાભાગના પદાર્થોમાં મુખ્ય ઘટક તરીકે શું હોય છે?

તત્ત્વીય પૃથક્કરણથી કોઈપણ જીવંત પેશીઓના તત્ત્વીય સંયોજન $P$ ની જાણકારી પ્રાપ્ત થાય છે તથા રસાયણોના પરીક્ષણથી જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતાં $Q$ ની જાણકારી મળે છે.

આમાંથી કયા કણો પરમાણુના રાસાયણિક ગુણધર્મો નક્કી કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo