તારાકેન્દ્ર (Centrosome) એ ..........

  • A
    સૂક્ષ્મનલિકા ધરાવતી અને પટલવિહીન રચના છે.
  • B
    અમીબા,લાલ લીલ,નીલ-હરિત લીલ,શંકુદ્રુમ (conifers) અને આવૃત્તબીજધારી વનસ્પતિઓમાં ગેરહાજર હોય છે અને તે સૂક્ષ્મનલિકાઓની પરિધીય ત્રિપુટીઓની બનેલી છે.
  • C
    સામાન્ય રીતે હલનચલનશીલ છે અને ત્રાકતંતુઓના નિર્માણમાં તેનો ફાળો ગૌણ છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તારાકેન્દ્ર (centrosome) સાથે સંકળાયેલ નથી?

આપેલ કશા/પક્ષ્મની રચનામાં $Q$ શું છે?

તારાકેન્દ્ર (centrioles) ની ત્રાકતંતુ (spindle) નિર્માણ સિવાયની ભૂમિકા જણાવો.

તારાકેન્દ્ર (centriole) માં પરિઘવર્તી સૂક્ષ્મનલિકાની ત્રિપુટીઓ (microtubule triplets) કેટલી સંખ્યામાં ગોઠવાયેલી હોય છે?

$..............$ નું આયોજન ગાડાના પૈડા જેવું હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo