આવૃત બીજધારીમાં સામાન્ય રીતે નીચેનામાંથી કયા પ્રકારનો ભ્રૂણપોષ જોવા મળે છે?

  • A
    દ્વિબીજાણુક પોલિગોનમ પ્રકાર
  • B
    ચતુબીજાણુક પ્રકાર
  • C
    એકબીજાણુક-ઓનોથેરા પ્રકાર
  • D
    એકબીજાણુક-પોલિગોનમ પ્રકાર

Explore More

Similar Questions

ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી કેવી હોય છે?

સાચું વાક્ય પસંદ કરો.
$(I)$ સક્રિય મહાબીજાણુનું કોષકેન્દ્ર બે કોષકેન્દ્રો બનાવવા માટે અર્ધીકરણ પામે છે.
$(II)$ $8$-કોષકેન્દ્રીય અવસ્થા પછી,કોષદીવાલનું નિર્માણ થાય છે જે લાક્ષણિક માદા જન્યુજનકનું આયોજન કરે છે.
$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયક કોષો અને એક અંડકોષ હોય છે.
$(IV)$ અંડતલના છેડે આવેલા ત્રણ કોષોને પ્રતિધ્રુવીય કોષો કહેવામાં આવે છે.

આવૃત બીજધારી વનસ્પતિઓમાં,સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે $:-$

માદા જન્યુનું નિર્માણ શેમાં થાય છે?

મહાલઘુબીજાણુજનન (megasporogenesis) વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo