પરાગાશયમાં આવેલા પોષકસ્તર (tapetum) નું મુખ્ય કાર્ય શું છે?

  • A
    યાંત્રિક આધાર
  • B
    પોષણ પૂરું પાડવું
  • C
    સ્ફોટન
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં નર જન્યુઓ કોના વિભાજનથી ઉત્પન્ન થાય છે?

$102$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે, કેટલી અર્ધીકરણની પ્રક્રિયાઓ જરૂરી છે?

પોષકસ્તર (Tapetum) એ........

આવૃત બીજધારી વનસ્પતિઓમાં $100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુબીજાણુ માતૃકોષોની જરૂર પડે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં નર જન્યુજનક શું ઉત્પન્ન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo