પવન દ્વારા પરાગિત પુષ્પોની લાક્ષણિકતાઓ નીચેનામાંથી કઈ છે?

  • A
    નાના,મધુરસ ઉત્પન્ન કરતા અને સૂકી પરાગરજ ધરાવતા
  • B
    નાના,તેજસ્વી રંગના અને મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરતા
  • C
    નાના,મોટી સંખ્યામાં સૂકી પરાગરજ ઉત્પન્ન કરતા
  • D
    પુષ્કળ પ્રમાણમાં મધુરસ અને પરાગરજ ઉત્પન્ન કરતા

Explore More

Similar Questions

પરાગનયનની પ્રક્રિયા દરમિયાન,પરાગરજનું સ્થળાંતર પુષ્પના કયા ભાગ પર થાય છે?

ગોકળગાય અને સ્લગ દ્વારા થતા પરાગનયનને શું કહેવામાં આવે છે?

પરાગનયન માટે સાચા વાક્યો પસંદ કરો.
$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગવાહકો તરીકે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે છે.
$(II)$ પ્રાણીઓમાં,કીટકો,ખાસ કરીને મધમાખીઓ,પ્રભાવી જૈવિક પરાગવાહકો છે.
$(III)$ મોટાભાગના કીટક-પરાગિત પુષ્પો નાના અને ઓછા રંગીન હોય છે.
$(IV)$ પ્રાણીના શરીર પર પરાગરજનું પડ જામી જાય છે,જે પ્રાણી-પરાગિત પુષ્પોમાં સામાન્ય રીતે ચીકણી હોય છે.

સોસેજ ટ્રી $(Kigelia \text{ } africana)$ માં પરાગનયન કોના દ્વારા થાય છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ માટે મધમાખી પરાગવાહક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo